કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.
માત્ર અનાવૃત્ત બીજધારીનાં કોષો
બધા જ જીવંત વનસ્પતિ કોષો
બધા જ સુકોષકેન્દ્રી કોષો
ફક્ત બેક્ટેરીયલ કોષો
Pomato માટે સાચું શું?
વનસ્પતિ કોષની સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ને શું કહે છે ?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?