આપેલામાંથી વનસ્પતિનો ક્યો ભાગ વાઈરસ મુકત વનસ્પતિનાં નિર્માણ માટે explant તરીકે ઉપયોગમાં લેવાય છે.
પર્ણ
પ્રકાંડ
ફળ
વર્ધમાન પેશી
લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :
લીસ્ટ $- I$ | લીસ્ટ $- II$ |
$(a)$ જીવરસ સંયોજન | $(i)$ પૂર્ણક્ષમતા |
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન | $(ii)$ પોમેટો |
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન | $(iii)$ સોમાક્લોન્સ |
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન | $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(a) \quad(b)\quad (c)\quad (d)$
વનસ્પતિ કોષની સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ને શું કહે છે ?
વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.