.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.

  • A

    ધઉંનાં પ્રકાંડ

  • B

    સૂર્યમુખીનાં પ્રકાંડ

  • C

    સૂર્યમુખીનાં મૂળ

  • D

    $(A)$ અને $(C)$ બંને

Similar Questions

પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?

આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?

વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.

કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.

ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?