વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
બે પ્રકાર, આરંભિક કિરણો અને ત્રાકાકાર
ફક્ત આરંભિક ત્રાકાકાર
ફક્ત આરંભિક કિરણ
ત્રાકાકાર , કિરણ અને મજ્જા કિરણ એણ ત્રણ પ્રકાર
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
પ્રકાંડરોમ..
નીચે આપેલ અઘિસ્તરમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.
મૂળરોમ$.......$