નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.
$P=$સહાયક કોષ
$Q=$રક્ષક કોષ
$R=$અધીસ્તરીય કોષ
$P=$રક્ષક કોષ
$Q=$સહાયક કોષ
$R=$અધીસ્તરીય કોષ
$P=$અધીસ્તરીય કોષ
$Q=$રક્ષક કોષ
$R=$સહાયક કોષ
$P=$અધીસ્તરીય કોષ
$Q=$સહાયક કોષ
$R=$રક્ષક કોષ
વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
નીચેની આકૃતિને ઓળખો.