હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.

  • A

    તે બંને વાયુઓની આપલે થવા દે છે.

  • B

    હંમેશા બંધ જ રહેતા હોય છે.

  • C

    તેમનાં ખુલ્લા અને બંધ થવામાં કોઈ નિયમન નથી.

  • D

    તેઓ વનસ્પતિનો સમાન અંગો પર આવેલા હોય છે.

Similar Questions

વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.

ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?

  • [NEET 2018]

એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.

અધઃસ્તરનું કાર્ય શું છે?

બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય