નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.
ક્રુસીફેરી
સોલેનેસી $(Solanaceae)$
કમ્પોઝીટી $(Compositae)$
પોલીગોનેસી $(Polygonaceae)$
"શેફર્ડ્સ પર્સ" ............નું સામાન્ય નામ છે.
ભારતમાં લીલા પડવાશ તરીકે વપરાતી સૌથી વધુ પ્રચલિત વનસ્પતિ કઈ છે?
એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
પુષ્પાવિન્યાસમાં ધરીના પ્રલંબિત ભાગને આધારે નિચેના માંથી અલગ પડતો વિકલ્પ કયો છે?