કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
ઝીંજીબરેસી
પાપાવરેસી
અમ્બેલીફેરી
રોઝેસી
તે કોઈપણ ગોત્ર ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ અને ઘણાં કૂળ ધરાવે છે ?
'લાલ મરચાં'નું વનસ્પતિક નામ ........છે.
પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.
ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.
ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......