વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે?
સ્તંભ મૂળ
અવલંબન મૂળ
શ્વસન મૂળ
મૂળરોમ
નીચે પૈકી કઈ વનસ્પતિ સૌથી મોટી સંખ્યામાં તેની જાતિ તથા વંશજા ધરાવે છે?
કયું જોડકું ખોટું છે?
ડુંગળીમાં પર્ણ વગરના પ્રકાંડ જે અંતિમ ભાગ પર પુષ્પનો સમૂહ ઉત્પનન કરે છે તેને શું કહેવામાં આવે છે?
કોબીજનું બોટનીકલ નામ ........ .
ઇન્ફ્રીરીનું એક લક્ષણ