........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
ટ્રાયફોલીયમ
બ્રાસિકા
સોલેનમ
સેસ્બાનીઆ
સોલેનેસીમાં પરાગાશય .........હોય છે.
સૌથી આદી અને અધતન કુળ અનુક્રમે ક્યાં કયાં છે?
તે બટાટાનાં કૂળ તરીકે ઓળખાય છે.
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
મરચા આ કૂળની વનસ્પતી છે.