સોલેનેસીમાં પરાગાશય .........હોય છે.
એક કોટરીય, અંતઃર્મુખી
દ્વિકોટરીય, બહિર્મુખી
દ્વિકોટરીય અંતઃર્મુખી
એકકોટરીય, બહિર્મુખી
વટાણાનું વૈજ્ઞાનિક નામ.
નિકોટીઆના, બટાટા .....કુળ ધરાવે છે.
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?
યોગ્ય જોડી શોધો:
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.