સ્વીટ પી $(sweet\,\, pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

  • A

    તલસ્થ

  • B

    અક્ષિય/અક્ષવર્તી

  • C

    મુક્ત કેન્દ્રક

  • D

    ધારાવર્તી

Similar Questions

નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?

જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.

જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?

સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.