સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?
ઉચ્ચસ્થ અંડાશય
અર્ધ અધઃસ્થ અંડાશય
અર્ધ ઉચ્ચસ્થ અંડાશય
અધઃસ્થ અંડાશય
તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.
સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?
પુકંસરનો સમૂહ એટલે ?
વજ્રચક્ર માટે અસંગત છે.
નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?