નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)

$(ii)$ કલિકાન્તરવિન્યાસ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ ઑસ્ટ્રેલિયન બાવળમાં સંયુક્ત પીંછાકાર પર્ણો હોય છે. તેમાં પર્ણિકાઓ નાની હોય છે, જે ખેરવી નાખે છે અને પર્ણદંડ ચપટો અને લીલો બને છે તેમજ હરિતકણોયુક્ત હોવાથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. આવા પર્ણદેશ પર્ણદંડને દાંડીપત્ર કહે છે.

$(ii)$ પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય પત્રોની ગોઠવણીને કલિકાન્તરવિન્યાસ કહે છે.

Similar Questions

......પુષ્પનું ચોથું ચક્ર છે.

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.

અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

  • [NEET 2015]

સ્ત્રીકેસરો ક્યાં પુષ્પોમાં જોડાયેલા હોય છે? 

..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.