......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

  • [AIPMT 2011]
  • A

    આલુ

  • B

    કાકડી

  • C

    કપાસ

  • D

    નાસપતિ

Similar Questions

કોલમ- I માં શ્રેણી અને કોલમ-II માં ગોત્રની સંખ્યા આપેલ છે.

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ થેલેમિફ્લોરી $(p)$ $4$
$(B)$ સુપીરી $(q)$ $3$
$(C)$ ડિસ્કીફલોરી $(r)$ $5$
$(D)$ કેલિસિફ્લોરી $(s)$ $6$

શેમાં સ્ત્રીકેસર હમેશાં બેની સંખ્યામાં હોય છે ?

આપેલ પુષ્પાકૃતિ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે? 

ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.