નીચે પૈકી શેમાંથી એરંડીયાનું તેલ મળી આવે છે?
બ્રાસીકા-કેમ્પેસ્ટ્રીસ
સેસામમ ઈન્ડિકમ
રિસિનસ કોમ્યુનીસ
કોકોસ ન્યુસીફેરા
કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
તેમાં કપ આકારનું પુષ્પાસન હોય છે.
આપેલ પુષ્પાકૃતિ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
ગોસીપીયમ વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલ છે?