ડુંગળી એ ......નું ઉદાહરણ છે.
ક્રુસીફેરી
લિલિએસી
સોલેનેસી
કમ્પોઝીટી
તરબૂચનું ફળ .....છે.
સીસર એરીટીનમને ...........તરીકે ઓળખવામાં આવે છે.
મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?
નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?