લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?
શાકભાજી
કઠોળ
તેલ
રેસાઓ
એકગુચ્છી પૂંકેસર શેમાં જોવા મળે છે?
ફેબેસી અને સોલેનેસી કુળનું એક પુષ્પ લઈ અને તેનું અર્ધ-પ્રવિધીય વર્ણન કરો. તેમનો અભ્યાસ કર્યા બાદ તેમની પુષ્પાકૃતિ પણ દોરો.
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ અંડક ........ માં જોવા મળે છે.
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો.
$(a)$ ઉભયલિંગી પુષ્પ
$(b)$ દ્વિઅરીય સમમિતિ (ઝાયગોમોર્ફીક)
$(c)$ આચ્છાદિત કલિકાન્તર વિન્યાસ
કુળ : ફેબેસી, સોલેનેસી અને લિલિએસી વચ્ચેનો ભેદ તેમના સ્ત્રીકેસરના લક્ષણોને આધારે સ્પષ્ટ કરો (આકૃતિ સહ) અને આ પૈકી કોઈ એક કુળની આર્થિક અગત્ય જણાવો.