નીચેનામાંથી શેમાંથી વાદળી રંગ મેળવવા માટે વપરાય છે?
ટ્રીફોલિયમ
લ્યુપીન
ઈન્ડિગોફેરા
કાસીઓ
એકગુરછી અવસ્થા અને પાંચ સ્ત્રીકેસર ધરાવતા બીજાશય ક્યાં પુષ્પોમાં હાજર હોય છે?
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?
સોલેનેસીમાં પરાગાશય .........હોય છે.
કૂટપટિકા .........નું ફળ છે.