કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?
માલ્વેસી
સોલેનેસી
બ્રાસીકેસી
લિલિએસી
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?
તલસ્થ જરાયુવિન્યાસ .........માં જોવા મળે છે.
રાઈનું કૂળ ;
${K_{(5)}}\,{C_5}\,\,{A_{(\infty )}}\,{G_{(5 - \infty )}}\,\,$ પુષ્પસૂત્ર ક્યા કુળ સાથે સંકળાયેલા છે?