યોગ્ય જોડી શોધો:

  • A

    અશ્વગંધા -ફેબેસી

  • B

    સોયાબીન - લીલીએસી

  • C

    ટયુલીપ - સોલેનેસી

  • D

    રાઈ -બ્રાસીકેસી

Similar Questions

 ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ? 

પુષ્પાકૃતિ નીચેનામાંથી કયા કુળ નું પ્રતિનિધિત્વ કરે છે?

  • [NEET 2022]

જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તેમાં પુંકેસર દલપત્રો સાથે જોડાયેલા હોય છે.

કમ્પોઝીટી કુળનાં પુષ્પો અને પુંકેસર .....હોય છે.