સાર્વત્રિક ઝાયગોમોર્ફી .........માં હોય છે.
માલ્વેસી
મીમોસોઈડી
પેપીલીઓઈડી
સોલેનેસી
પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?
ફેબેસી કૂળની વનસ્પતિ ઓળખો.
આભાસી પટ .......નાં બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે.
બ્રાસીકાસી માટે સાચી પુષ્પઆકૃતિ પસંદ કરો.
સામાન્ય પશુઆહાર જેવાં છોડનો સમૂહ કયો છે જે નાઈટ્રોજન સ્થાપક છે?