એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.
શિરાવિન્યાસ
કલિકાન્તરવિન્યાસ
સંલગ્ન
અભિલગ્ન
પુંકેસરના પ્રકારો જણાવો.
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.
આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ઘરાવે છે.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.