નીચે પૈકી કયુ ફળ ધાન્યફળ છે?
ટામેટા
રીંગણ
મકાઈ
કેરી
જીઓકાર્ષિક (ભૂમિગત) ફળ .......
સ્કેપીજેરસ છત્રકમાં પુષ્પો કઈ સ્થિતિમાં ગોઠવાયેલા હોય છે?
યોગ્ય જોડકાં જોડો.
કૉલમ - $I$ (વનસ્પતિનું સ્થાનિક નામ) | કૉલમ - $II$ (વૈજ્ઞાનિક નામ) |
$(A)$ જાસૂદ | $(i)$ બોગનવીલીયા સ્પેક્ટાબિલીસ |
$(B)$ લીંબુ | $(ii)$ એલિયમ સેપા |
$(C)$ સૂર્યમુખી | $(iii)$ હીબીસ્ક્મ રોઝા સાઈનેન્સિસ |
$(D)$ બોગનવેલ | $(iv)$ સાઇટ્સ લિમોન |
$(E)$ ડુંગળી | $(v)$ હેલીએન્થસ એનુઅસ |
$(vi)$ રોઝા ઇન્ડિકા |
સોલેનમ પુષ્પનાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે, કારણ કે.....
અસાફોટિડા એ ...... છે.