........માં અવલંબન મૂળ જોવા મળે છે.
મગફળી
ડાંગર
શેરડી
ઘઉં
નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે ?
$I$ - જમીનમાંથી પાણી અને ખોરાકનું શોષણ
$II$ - વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા
$III$ - સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ
$IV$ - વનસ્પતિ વૃદ્વિનિયામકોનું શોષણ
શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.
અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ ઘઉંમાં : તંતુમૂળ :: વડમાં ..........
$(ii)$ રાઇઝોફોરામાં : શ્વસનમૂળ :: સલગમમાં : ........
વનસ્પતિના મૂળમાં રહેલ મૂળરોમનું નિર્માણ ક્યા કોષોમાંથી થાય છે ?