નીચે પૈકી કઈ વનસ્પતિનો સમૂહ આર્થિક રીતે ઉપયોગી રેસાઓને ઉત્પન્ન કરે છે?

  • A

    ગોસીપીયમ,હિબિસ્કસ,ક્રોટાલેરીયા

  • B

    ગોસીપીયમ, કેસીઆ,લાયકોપર્સીકમ

  • C

    ગોસીપીયમ, બ્રાસીકા, ગ્લાયસીન

  • D

    ગોસીપીયમ, અગેવ, નિકોટીઆના

Similar Questions

નીચે પૈકી શેમાંથી કેસર ઉત્પન્ન થાય છે?

નીચે પૈકી કયું ભિદુર ફળ છે?

નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?

વંધ્ય પુંકેસર સામાન્ય રીતે ..........માં જોવા મળે છે.

કટોરિયામાં માદા પુષ્પની સંખ્યા ............છે.