$Ruscus$ માં પ્રકાંડ ........છે.
દાંડીપત્ર
પર્ણાભપત્ર
ભૂસ્તારિકા
ચૂષક
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.
પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.
ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ……. દ્વારા થાય છે.
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ ........કુળ ધરાવે છે.
...........ધરાવતું દ્વિશાખી પરિમિત એકશાખી પરિમિતમાં અંત પામે છે.