રેફલેસિયા આર્નોલ્ડી એ .........
મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
મોટામાં મોટું પુષ્ય છે.
નાનામાંનાનીવનસ્પતિ છે.
મોટામાં મોટી વનસ્પતિ છે.
$Ruscus$ માં પ્રકાંડ ........છે.
લીંબુના ફળમાં જોવા મળતા રસાળ વાળ જેવી રચના .......... માંથી વિકાસ પામે છે.
કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.
ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?
કોલમ- I માં શ્રેણી અને કોલમ-II માં ગોત્રની સંખ્યા આપેલ છે.
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ થેલેમિફ્લોરી | $(p)$ $4$ |
$(B)$ સુપીરી | $(q)$ $3$ |
$(C)$ ડિસ્કીફલોરી | $(r)$ $5$ |
$(D)$ કેલિસિફ્લોરી | $(s)$ $6$ |