......પુષ્પનું ચોથું ચક્ર છે.
દલપત્ર
પૂંકેસર
સ્ત્રીકેસર
વજ્રપત્ર
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
દલલગ્ન પુંકેસર
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?
સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?