એટ્રોપા બેલાડોના કઈ કુળની એક મહત્ત્વની ઔષધીય વનસ્પતિ છે?

  • A

    લિલિએસી

  • B

    કુકુરબીટેસી

  • C

    ક્રુસીફેરી

  • D

    સોલેનેસી

Similar Questions

સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.

દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.

તેમાં પ્રકાંડ Herbaceous પણ હોય છે.

${K_{(5)}}\,{C_5}\,\,{A_{(\infty )}}\,{G_{(5 - \infty )}}\,\,$   પુષ્પસૂત્ર ક્યા કુળ સાથે સંકળાયેલા છે?

ફેબીસી કુળ એ .........ની વૈકલ્પિકતા છે.