..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
યુફોર્બિએસી
એસ્ટરેસી
ફેબીસી
માલ્વેસી
કઠોળ વનસ્પતિઓનું કુળ કયું છે?
કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
અરીય સમમીતી ધરાવતું પુષ્પ ....... છે.
ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.
........માં દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે છે.