પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?
માલ્વેસી/કપાસ
સોલેનેસી/ટામેટાં
લેગ્યુમિનોસી/વટાણા
લિલિએસી/ડુંગળી
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
આ વનસ્પતિ ચિરલગ્ન વજ્રપત્રો ધરાવે છે.
નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ છે?