ફુલેલો જરાયુ અને ત્રાંસા પટલ ........માં જોવા મળે છે.
ક્રુસીફેરી
સોલેનેસી
માલ્વેસી
પોએસી
ભીંડા કયા કુળ સાથે સંકળાયેલા છે?
પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
અધઃસ્થ બીજાશયયુક્ત વનસ્પતિ ........ધરાવે છે.
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?
માલ્વેસી કુળનો લાક્ષણિક ગુણધર્મ કયો છે?