ઉભયલિંગી, અદંડી અને નીપત્રી પુષ્પનો વિકાસ શેમાં થાય છે ?
કલગી
પેનિકલ
શુકી
કોરિધ્ધ
બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.
ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.
.......નાં પરિણામે કુકુટબિટેસીમાં તૂરો સ્વાદ આવે છે.
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ...........માં જાવા મળે છે.