સોલેનેસીમાં પુષ્પવિન્યાસ .........છે.
અપરિમિત
પરિમિત
ઉદુમ્બર
કુટચક્રક
પુંકેસરનલિકા ......માં જોવા મળે છે.
તમાકુ કયા કુળની વનસ્પતિ છે ?
વટાણાનું વૈજ્ઞાનિક નામ.
સોલેનેસી કુળ વિશે નોંધ લખો.
કોલમ$- I$ ને કોલમ $-II$ સાથે મેચ કરો :
નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો
$(a) -(b)- (c)- (d)$