ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
માલ્વેસી
સોલેનસી
કુસીફેરી
લીલીએસી
સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
સોલેનેસીમાં પરાગાશય .........હોય છે.
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?
સલગમ (બ્રાસીકા રાપા) .........કુળ સાથે સંકળાયેલ છે.
તે કૂળમાં પુષ્પ ઝાયગોમોર્ફીક છે.