તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?
અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણ વચ્ચેનો તફાવત
બીજપત્રો અને ભૂણપોષનો ફાળો : બીજપત્રો અને ભૃણપોષ સંચિત ખોરાક ધરાવે છે. જયારે બીજ પાણીનું અંતઃચુપણ કરે છે, ઉત્સચકો સક્રિય બને છે. સંચિત ખોરાકનું જળવિભાજન કરે છે અને બીજાંકુરણ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે
તે પુંકેસરોનો સમૂહ છે.
રાઈનું તેલ .......માંથી મેળવવામાં આવે છે.
'હેનબેન' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ ..........છે.
તરબૂચનું ફળ .....છે.