ગ્રામિનીનો પુષ્પવિન્યાસ .....છે.
અપરિમિત
નિલમ્બ શૂકી
$spikelet$ ની શૂકી
$Thyrsus$
નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ ભૌગોલિક વહેંચણી ધરાવે છે?
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
શુકી પુષ્પવિન્યાસનો નિલમ્બ શુકી સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
ફેબેસી કુળની વનસ્પતિનાં પુષ્પીય લક્ષણો જણાવો.
ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.