ગંડીકામય મૂળ ..........માં ઉત્પન્ન થાય છે.
લેગ્યુમિનોસી $(Leguminosae)$
સોલેનેસી $(Solanaceae)$
માલ્વેસી $(Malvaceae)$
પેપીલીઓનેટી $(Papilionatae)$
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિનું મુખ્ય કુળ ......છે.
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
આ વનસ્પતિ ચિરલગ્ન વજ્રપત્રો ધરાવે છે.
ચર્મવતી જરાયુવિન્યાસ ધરાવતું દ્વિસ્ત્રીકેસરી બીજાશય.......માં જોવા મળે છે.
કયા કુળમાં પંચાવયવી પુષ્પો એકગુચ્છી પુંકેસર અને શુષ્ક સ્ફોનટશીલફળ આવેલા છે?