ફેબેસી કુુુળ,સોલેનેસી અને લીલીએસીથી જુદ્દું પડે છે. પુંકેસરોને અનુલક્ષીને એ લક્ષણ શોધો જે કુળ ફેબેસી માટે વિશેષ લાક્ષણિક્તા છે પણ સોલેનેસી કે લીલીએસીમાં જોવા નથી મળતું.
પરિલગ્ન અને દ્રીશાખી પરાગાશયો
દ્વિગુચ્છી અને દ્વિશાખી પરાગાશયો
બહુગુચ્છી અને દલલગ્ન પુંકેસરો
એકકગુચ્છી અને એકશાખી પરાગાશયો
તલસ્થ જરાયુવિન્યાસ સાથે અપરિમિત શિર્ષ અને દ્વિસ્ત્રીકેસરી તથા યુક્તબહુસ્ત્રીકેસરી બીજાશય .......કુળ ધરાવે છે.
સોલેનેસી કુળની વનસ્પતિઓની આર્થિક અગત્યતા વર્ણવો.
પરિપુષ્પચક્ર ઘરાવતુ કુળ છે.
ભારતમાં સૌથી વધુ વાવેતર થતો રેસા આપતો પાક કયો છે?
રીંગણનું ફળ ...........છે.