પેપીલીઓનેટ કુળનું પુંકેસર ચક્ર ........પ્રકારનું છે.
એકગુચ્છી
દ્વિગુચ્છી
બહુગુચ્છી
આમાંથી એક પણ નહિં
પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
અરીય સમમીતી ધરાવતું પુષ્પ ....... છે.
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?
નિકોટીઆના, બટાટા .....કુળ ધરાવે છે.