જાસુદ .......ની સાથે સંકળાયેલું છે.
સોલેનેસી
માલ્વેસી
પેપીલીઓનેટી
લિલિએસી
રીંગણનું ફળ ...........છે.
સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે?
પરિપુષ્પચક્ર ઘરાવતુ કુળ છે.
પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
$C_{1+2+(2)}$ સંજ્ઞા કયા કૂળ માટે અને કોની માટે છે?