નીચેનામાંથી કઈ વનસ્પતિના પુષ્પો પતંગિયાકાર પુષ્પવિન્યાસ ધરાવે છે?
ટામેટા
ડુંગળી
જેઠીમધ
બેલાડોના
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
માલ્વેસી, પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
કઠોળ .............. માંથી મળે છે.