નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
કેસ્યુરીના
હાઈડ્રીલા
બાવળ
ફાફડાથોર
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
યોગ્ય ઉદાહરણો સહિત પ્રકાંડના રૂપાંતરણો વર્ણવો.
પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્ણો કંટકોમાં રૂપાંતરણ પામે છે, તે .........માં જોવા મળે છે.
પ્રરોહ/પ્રકાંડ ..........માંથી વિકસે છે.
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?