માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.
અનંત ($\infty$)
પાંચ $(5)$
દસ $(10)$
નવ $+$ એક $(9+1)$
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?
સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
જાસુદ કયા કુળથી સંકળાયેલું છે?