સોલેનેસીમાં સમૂહમાં કયું ફળ હોય છે?
અષ્ટિલા ફળ
અનષ્ટિલા ફળ
કુટપટ્ટીકાફળ
ચર્મફળ
પીટૂનીયાનું કુળ
કઈ વનસ્પતિમાંથી મસાલા તેમજ રંગ બંન્ને મળે છે?
માલ્વેસીમાં જરાયુવિન્યાસ .......પ્રકારનો હોય છે.
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?