કઈ વાનસ્પતિમાંથી તેલિબિયાંનું તેલ મળે છે?

  • A

    સેક્કેરમ ઓફિસીનેરમ

  • B

    સેક્કેરમ મુન્જા

  • C

    એરેચીસ હાયપોજીઆ

  • D

    સીસર એરીટીનમ

Similar Questions

કોલમ - $I$ માં શ્રેણી,કોલમ - $II$ માં વનસ્પતિનું નામ અને કોલમ - $III$ માં સ્થાનિક નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો. 

કોલમ - $I$ કોલમ - $II$ કોલમ - $III$
$(A)$ કેલિસિફ્લોરી $(p)$ હેલીએન્થસ એનુઅસ $(I)$ ગુલાબ
$(B)$ બાયકાર્પેલિટી $(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ $(II)$ મહુડો
$(C)$ ઇન્ફીરી $(r)$ રોઝા ઇન્ડિકા $(III)$ સૂર્યમુખી
$(D)$ ડિસ્કીફ્લોરી $(s)$ મધુકા ઇન્ડિકા $(iv)$ બારમાસી
$(E)$ થેલેમિફલોરી $(t)$ કેથેરેન્થસ રોઝિયમ $(v)$ લીંબુ
$(F)$ હીટરોમેરિ $(u)$ સાઈટ્‌સ લિમોન $(vi)$ જાસૂદ

........માં સ્વસ્તિકાકાર દલચક્ર જોવા મળે છે.

એલ્થીઆ રોઝીયા કયા કુળ સાથે સંકળાયેલી છે?

ઈલાસ્ટીકા (ઈન્ડીયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?

 યોગ્ય જોડી પસંદ કરો. 

કોલમ$-i$ કોલમ$-ii$
$(a)$. સીનીગ્રીન  $(i)$ લિલિએસિ
$(b)$. કર્થેમીન  $(ii)$ બ્રસીકએસી 
$(c)$. એટ્રોપીન  $(iii)$ સોલનેસી 
$(d)$. એલોઈન  $(iv)$ એસ્ટ્રોએસી