જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
અધઃસ્થ
અર્ધ અધઃસ્થ
અર્ધ ઉર્ધ્વસ્થ
ઉર્ધ્વસ્થ
અસંગત દુર કરો.
આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે.
ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.
જો કોઈ ચક્રમાં ધટકની કિનારી તેની પછી નાં ધટકનાં કિનારીને ઢાંકેતો આ પરિસ્થિતિ ને........... કહે છે.
પુંકેસરની રચના સમજાવો.