ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.
કુકુરબીટેસી
ગ્રામિની
કમ્પોઝીટી
લિલિએસી
ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.
મુક્દલા એટલે...
રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
જાડા, માંસલ ધરી અને મોટા રંગીન નિપત્રો સાથેના પુષ્પવિન્યાસ કયાં છે?
$Ruscus$ માં પ્રકાંડ ........છે.