લોહીમાં ઇન્જેક્શન દ્વારા કેફી પદાર્થ લેવાય તો સોયને લીધે કયા રોગ થવાની શક્યતા છે ?
એઇડ્સ
શીતળા
કમળો
$(A)$ અને $(C)$ બંને
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?